ટોપલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટોપલી

સ્ત્રીલિંગ

  • 1

    વાંસ કે ઘાસ ઇ૰ ની, પાત્ર જેવી બનાવટ.

મૂળ

સર૰ हिं. टोप (-क)री, म. टोपली