ટોપી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટોપી

સ્ત્રીલિંગ

  • 1

    માથાનો એક પહેરવેશ (ટોપી પહેરવી, ટોપી મૂકવી, ટોપી ઘાલવી, ટોપી કાઢવી, ટોપી મેલવી).

મૂળ

दे. टोपिया