ગુજરાતી માં ટોલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ટોલ1ટોલ2

ટોલું1

નપુંસક લિંગ

 • 1

  બોડું માથું.

ગુજરાતી માં ટોલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ટોલ1ટોલ2

ટોલ2

પુંલિંગ

કચ્છી
 • 1

  કચ્છી ઘરેણું.

ગુજરાતી માં ટોલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ટોલ1ટોલ2

ટોલ

પુંલિંગ

 • 1

  કર; દાણ; વેરો.

 • 2

  એ લેવાનું સ્થળ; નાકું.

મૂળ

इं.