ટોલકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટોલકું

નપુંસક લિંગ

  • 1

    બોડું માથું; ટાલકું.

ટોલકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટોલકું

નપુંસક લિંગ

સુરતી
  • 1

    સુરતી લાકડાનો ફાડયા વિનાનો કકડો; નાનો ટોલો.