ટૌકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૌકો

પુંલિંગ

  • 1

    કોયલ કે મોરનો બોલવાનો અવાજ.

  • 2

    કોઈને બોલાવવા દીધેલો લાંબો સાદ; ટૌકો.

  • 3

    ચાલતી વાતમાં હાજિયો પૂરવો તે; હુંકારો.