ટૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટૂર

સ્ત્રીલિંગ

  • 1

    પ્રવાસ; મુસાફરી (ટુકડીમાં, દા૰ત૰. વિદ્યાર્થીઓની).

મૂળ

इं.

ટેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટેર

સ્ત્રીલિંગ

  • 1

    ચીસ; પોકાર.

મૂળ

हिं.

ટ્રે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટ્રે

સ્ત્રીલિંગ

  • 1

    પ્યાલારકાબી માટે મોટી તાસક કે તેવું (લાકડા ઇ૰નું) સાધન.

મૂળ

इं.