ગુજરાતી

માં ઠેકાણું પડવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઠેકાણું પડવું1ઠેકાણે પડવું2

ઠેકાણું પડવું1

 • 1

  બરોબર ગોઠવાવું; થાળે પડવું.

 • 2

  ઠરવું; નક્કી કે નિશ્ચિંત થવું.

ગુજરાતી

માં ઠેકાણું પડવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઠેકાણું પડવું1ઠેકાણે પડવું2

ઠેકાણે પડવું2

 • 1

  નોકરીધંધે વળગવું.

 • 2

  મુકામે પહોંચવું.

 • 3

  નિયત સ્થળે મુકાવું (જેથી હાથ ન લાગે કે ખોવાય નહીં).