ઠગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠગ

વિશેષણ

 • 1

  ઠગનારું.

 • 2

  એ નામની લૂંટારાની એક જાતનું.

મૂળ

सं. स्थग; प्रा. ठग; दे. ठगिय=ઠગાયેલું

પુંલિંગ

 • 1

  એક જાતનો માણસ.

 • 2

  ઠગનાર.

ઠગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠગું

વિશેષણ & નપુંસક લિંગ

 • 1

  ઠગે કે દગો દે એવું.