ગુજરાતી

માં ઠઠરવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઠઠરવું1ઠંઠેરવું2

ઠઠરવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઠાઠવાળું-દેખાવડું બનવું.

  • 2

    (ટાઢે) થરથરવું; ધ્રૂજવું.

ગુજરાતી

માં ઠઠરવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઠઠરવું1ઠંઠેરવું2

ઠંઠેરવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખૂબ હલાવવું.

  • 2

    ખૂબ વઢવું-ઠપકો દેવો.

મૂળ

રવાનુકારી