ઠંઠોરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠંઠોરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઠાઠાં ભાગી નાંખવાં.

  • 2

    [સર૰ ઠઠોરી] છેતરવું.

મૂળ

રવાનુકારી; સર૰ ઠાઠાં