ઠબવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠબવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઠોકાવું; ઠબકવું.

મૂળ

રવાનુકારી; સર૰ प्रा. ठव ( सं. स्थापय्)