ઠેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠેર

ક્રિયાવિશેષણ

  • 1

    ખરી જગાએ; અસલ ઠેકાણે.

  • 2

    ઠાર.

મૂળ

સર૰ ઠરવું; हिं. ठैरना, म. ठेरणें