ગુજરાતી

માં ઠરડની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઠરડ1ઠરડું2

ઠરડ1

સ્ત્રીલિંગ

  • 1

    ઠરડાટ; વક્રતા; વાંકાપણું.

  • 2

    લાક્ષણિક મિજાજ; તોર.

મૂળ

સર૰ दे. थरथर, थरहर=થરથરવું?

ગુજરાતી

માં ઠરડની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઠરડ1ઠરડું2

ઠરડું2

વિશેષણ

  • 1

    ઠરડવાળું; વાંકું.