ઠરાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠરાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    નક્કી કરવું; નિશ્ચય પર આવવું.

  • 2

    ઠરાવ કરવો.

  • 3

    'ઠરવું' કે 'ઠારવું'નું પ્રેરક.

મૂળ

'ઠરવું'નું પ્રેરક

ઠેરાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠેરાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ઠેરવું'નું પ્રેરક.