ઠેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠેશ

સ્ત્રીલિંગ

 • 1

  ઠોકર.

 • 2

  હલકી લાત.

 • 3

  નાનું અટકણ-ઉલાળી.

 • 4

  નાની ફાચર.

મૂળ

સર૰ हिं. ठेस, म. ठेंस; ક્રિ૰ અનુક્રમે ठेसना, ठेसणें

ઠૂશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠૂશ

સ્ત્રીલિંગ

 • 1

  દમ; અડદાળો.

મૂળ

રવાનુકારી

ઠૂશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠૂશ

વિશેષણ

 • 1

  નકામું; નબળું; નિઃસત્ત્વ (ઠૂશ થઈ જવું) (ઠૂશ કાઢવી, ઠૂશ નીકળવી).

ઠૂંશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠૂંશ

સ્ત્રીલિંગ

 • 1

  ખોટો ગર્વ; ઠાંસ (ઠૂંશ મારવી).

મૂળ

જુઓ ઠાંસ