ઠસોઠસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠસોઠસ

અવ્યય

  • 1

    ઠાંસી ઠાંસીને ભરાયું હોય એમ; સજ્જડ દબાવીને.

મૂળ

જુઓ ઠસ; સર૰ हिं., म. ठसाठस