ઠાકરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠાકરી

સ્ત્રીલિંગ

  • 1

    ઠાકોરની સ્ત્રી; ઠકરાણી.

  • 2

    પદ્યમાં વપરાતો ઠકરાત (ઉદા૰ 'ધન જોબન ને ઠાકરી').