ઠાગો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠાગો

પુંલિંગ

  • 1

    છૂપી રીતે એકઠા થવા કરેલી સંતલસ.

  • 2

    ઠગાઈ.

  • 3

    ઠાગલી; ઉડાડેલી મોઈને નીચે પડે તે પહેલાં ડંડો મારવો તે.

  • 4

    ડાંડિયો.