ઠાઠડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠાઠડી

સ્ત્રીલિંગ

  • 1

    શબને લઈ જવાની વાંસની એક બનાવટ (ઠાઠડી બાંધવી).

મૂળ

સર૰ हिं. ठाटर; ઠાઠું ઉપરથી