ઠાઠ માઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠાઠ માઠ

પુંલિંગ

  • 1

    ઠઠારો; ભપકો; શોભા (ઠાઠમાઠ રચવો, ઠાઠમાઠ કરવો).

મૂળ

दे. थट्ट=ઠાઠ