ઠાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠાણ

નપુંસક લિંગ

 • 1

  સ્થાન; જગા; ઠામ.

 • 2

  તબેલો.

 • 3

  [લા.?] ઘોડીની ઋતુ-દશા.

સ્ત્રીલિંગ

 • 1

  પ્રકૃતિ; રીત; ઢબ; શરીરનો હાવભાવ ('ઉતાવળ હોય પણ તું તો તારી ઠાણમાં ને ઠાણમાં').