ઠામબદલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠામબદલો

પુંલિંગ

  • 1

    સ્થાનફેર; હવાફેર; રહેવાસૂવાની જગાનો ફેરફાર.