ઠાલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠાલું

વિશેષણ

 • 1

  ખાલી; નહિ ભરેલું.

 • 2

  નકામું; ધંધા વિનાનું.

 • 3

  નહિ વાસેલું; ખુલ્લું.

મૂળ

दे. ठल्ल

ઠાલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠાલું

અવ્યય

 • 1

  નાહક; ફોગટ.