ઠીક કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠીક કરવું

  • 1

    જોઈએ તેવું-ઘટતું કરવું.

  • 2

    મટાડવું; સુધારવું; દુરસ્ત કરવું; સમારવું (જેમ કે, ઘડિયાળ, ઘર, કપડું, તબિયત ઇ૰માં જે નઠારું કે અનિષ્ટ હોય તે દૂર કરવું.).