ઠીંગણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠીંગણું

વિશેષણ

  • 1

    પ્રમાણમાં ઓછી ઊંચાઈનું-ગટ્ટું; ઠિંગુજી.

મૂળ

हिं. ठिंगना; म. ठिं (-ठें)गणा