ઠીઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠીઠું

નપુંસક લિંગ

  • 1

    ભાંગીતૂટી-જીર્ણ ને અવાવરુ ચીજ; ઠોઠું.

મૂળ

રવાનુકારી; સર૰ ઠાઠું