ઠીઠિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠીઠિયું

વિશેષણ

  • 1

    ભાંગ્યુંતૂટ્યું; જીર્ણ.

મૂળ

'ઠીઠું' ઉપરથી

ઠીઠિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠીઠિયું

નપુંસક લિંગ

  • 1

    તેવું ઘર.

  • 2

    ઠીઠી હસવું તે; ઠિઠિયારી.