ઠોકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠોકર

સ્ત્રીલિંગ

  • 1

    ઠેસ; ચાલવામાં પગનું વસ્તુ સાથે ટિચાવું તે.

  • 2

    લાક્ષણિક ભૂલ.

  • 3

    ખોટ.

મૂળ

સર૰ दे. टक्कर; म. , हिं. ठोकर