ઠોકર મારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠોકર મારવી

  • 1

    લાત મારવી.

  • 2

    અવગણવું.

  • 3

    વચમાં ફાચર મારવી-મુશ્કેલી નાખવી.