ઠોઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠોઠ

વિશેષણ

  • 1

    ઓછી અક્કલ-સમજવાળું; જડસું.

મૂળ

સર૰ हिं. ठोट

ઠોઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠોઠું

નપુંસક લિંગ

  • 1

    જીર્ણ, કમતાકાત રદ્દી વસ્તુ.

મૂળ

જુઓ ઠોઠિયું