ડંકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડંકો

પુંલિંગ

 • 1

  નગારું; ઢોલ.

 • 2

  ઘોડાની પીઠ ઉપર બે બાજુ લટકાવેલાં ઢોલ.

 • 3

  કાઠિયાવાડી ટકોરો.

 • 4

  લાક્ષણિક ફતેહનો અવાજ; ફતેહ.

મૂળ

સર૰ हिं., म. डंका; सं. ढक्का, प्रा. ढक्क