ડંકો દેવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડંકો દેવો

  • 1

    નગારું વગાડવું.

  • 2

    વિજયસવારીએ ચડવું.

  • 3

    ઉત્સાહભેર કોઇ કાર્ય કરવા ઊપડવું.