ડંકો વાગવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડંકો વાગવો

  • 1

    વિજય ટંકાર થવો.

  • 2

    નામના નીકળવી.

  • 3

    લોકોમાં જાહેર થવું.