ગુજરાતી

માં ડખની 4 મુખ્ય વ્યાખ્યા છે: ડખ1ડખું2ડૂંખ3ડંખ4

ડખ1

નપુંસક લિંગ

 • 1

  એક જાતનું જાડું કપડું (તેનો કોટ બનાવે છે).

મૂળ

ડચ પરથી इं. डक; સર૰ हिं., म. डक

ગુજરાતી

માં ડખની 4 મુખ્ય વ્યાખ્યા છે: ડખ1ડખું2ડૂંખ3ડંખ4

ડખું2

નપુંસક લિંગ

સુરતી
 • 1

  સુરતી શાક વગેરે નાંખી કરેલી દાળ.

મૂળ

'ડખો' ઉપરથી

ગુજરાતી

માં ડખની 4 મુખ્ય વ્યાખ્યા છે: ડખ1ડખું2ડૂંખ3ડંખ4

ડૂંખ3

સ્ત્રીલિંગ

 • 1

  કૂંપળ આગળ ફૂટતો ભાગ.

મૂળ

સર૰ म. डेंख, डूंख

ગુજરાતી

માં ડખની 4 મુખ્ય વ્યાખ્યા છે: ડખ1ડખું2ડૂંખ3ડંખ4

ડંખ4

પુંલિંગ

 • 1

  ચટકો; દંશ.

 • 2

  ધાનનો દાણો સડવાથી પડતું છિદ્ર.

 • 3

  આંકડો; ઝેરી કાંટો-અણી.

 • 4

  લાક્ષણિક કીનો; વેર.

મૂળ

दे. डंक( सं. दंश)