ડંખ લાગવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડંખ લાગવો

  • 1

    દાણામાં છિદ્ર પડવાં.

  • 2

    મનમાં ચટકો લાગવો, રીસ ચડવી.