ડગડગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડગડગ

વિશેષણ

  • 1

    ડગમગ; ડગડગતું.

મૂળ

સર૰ हिं. डगडगाना; म. डगडगणें

ડુગડુગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડુગડુગ

અવ્યય

  • 1

    ડાખલાનો અવાજ.

મૂળ

રવાનુકારી