ડગડગો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડગડગો

પુંલિંગ

  • 1

    મનનો ડગમગાટ.

  • 2

    દગદગો; શંકા; સંશય.

  • 3

    અવિશ્વાસ; વહેમ.