ગુજરાતી

માં ડગરની 3 મુખ્ય વ્યાખ્યા છે: ડગર1ડગરું2ડુંગર3

ડગર1

સ્ત્રીલિંગ

 • 1

  વાટ; રાહ.

 • 2

  ઘરડ; ચીલો.

મૂળ

સર૰ हिं.

ગુજરાતી

માં ડગરની 3 મુખ્ય વ્યાખ્યા છે: ડગર1ડગરું2ડુંગર3

ડગરું2

નપુંસક લિંગ

 • 1

  ઘરડું; ડોસલું.

 • 2

  ઢોર (પ્રાયઃબ૰વ૰ માં).

મૂળ

સર૰ दे. टिग्धर, म. डंगर

ગુજરાતી

માં ડગરની 3 મુખ્ય વ્યાખ્યા છે: ડગર1ડગરું2ડુંગર3

ડુંગર3

પુંલિંગ

 • 1

  નાનો પર્વત.

 • 2

  મોટો ઢગ.

મૂળ

दे. डुंगर; સર૰(दे.) म. डोंगर, हिं. डूंगर