ડંગેલુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડંગેલુ

નપુંસક લિંગ

સુરતી
  • 1

    સુરતી હાંડવો; ચણાની, અડદની તથા તુવેરની દાળ અને ચોખામાંથી બનાવેલા ખીરામાં આથો લાવ્યા બાદ તેમાં લીલા-સૂકા મસાલા નાંખીને વરાળથી બાફીને બનાવવામાં આવતી એક ગુજરાતી વાનગી.

ડગલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડગલું

નપુંસક લિંગ

  • 1

    ડગ; પગલું (ડગલું દેવું, ડગલું ભરવું, ડગલું માંડવું).

મૂળ

સર૰ हिं., म. डग; જુઓ ડગ

ડગલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડગલું

નપુંસક લિંગ

  • 1

    પહેરવાનું કપડું-જાડું બદન કે અંગરખું.