ગુજરાતી માં ડગલીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ડગલી1ડગલી2

ડગલી1

સ્ત્રીલિંગ

  • 1

    નાનું ડગલું-પગલું.

મૂળ

જુઓ ડગ ન૰

ગુજરાતી માં ડગલીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ડગલી1ડગલી2

ડગલી2

સ્ત્રીલિંગ

  • 1

    (પહેરવાનું) નાનું ડગલું.

મૂળ

तु. दग्लह; સર૰ हिं. दगला, म. डगला,-लें