ડગળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડગળી

સ્ત્રીલિંગ

 • 1

  નાનું ડગળું.

 • 2

  ડાગળી; સમજ શકિત.

ડુંગળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડુંગળી

સ્ત્રીલિંગ

 • 1

  એક શાક-કંદ; ડૂંગળી.

ડૂંગળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડૂંગળી

સ્ત્રીલિંગ

 • 1

  એક શાક-કંદ; ડૂંગળી.