ડગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડગવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ડગમગવું; આમ તેમ ડોલવું-હાલવું.

  • 2

    લાક્ષણિક નિશ્ચયમાંથી ઢચુપચુ થવું-હાલવું. ડગડગતું, ડગડગવું.

મૂળ

સર૰ हिं., म.