ડઘ્ઘો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડઘ્ઘો

પુંલિંગ

  • 1

    બાયું; નરઘાંની જોડમાંનું નાનું.

મૂળ

સર૰ म. डग्गा; सं. ढक्का; प्रा. डक्क