ડુંઘો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડુંઘો

પુંલિંગ

 • 1

  ડૂંગો; ચોર; દૂંગો.

 • 2

  માટીનો હુક્કો.

  જુઓ ડૂઘો

ડૂંઘો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડૂંઘો

પુંલિંગ

 • 1

  ડૂંગો; ચોર; દૂંગો.

 • 2

  માટીનો હુક્કો.

  જુઓ ડૂઘો

ડૂઘો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડૂઘો

પુંલિંગ

 • 1

  ટૂંકા દાંડાની એક મોટી કડછી (દૂધપાક વગેરે પીરસવાના કામમાં વપરાતી).

 • 2

  ધોળવાનો કૂચડો.

 • 3

  લાક્ષણિક ઊપસેલો હાડકાવાળો કઠણ ભાગ.

મૂળ

दे. डुंघो; हिं डूँगा