ડચકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડચકારો

પુંલિંગ

  • 1

    ડચ એવો અવાજ (હાંકવાનો કે નકારનો).

  • 2

    ડચ કરીને ઉત્તેજવું, ઉશ્કેરવું તે [ડચકારો કરવો].