ડચકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડચકો

પુંલિંગ

  • 1

    ઓગળ્યા વગરનો કે બફાયા વગરનો ગાંગડો; લોંદો.

  • 2

    ડુંગળીનો કાકરો કે ટુકડો.

  • 3

    લાકડાનો મોટો કકડો-ડીમચું.

મૂળ

જુઓ ડચકું=ચીર