ડૂચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડૂચવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    હોઠ અડકાડી પીવું.

  • 2

    મોટે કોળિયે ખાવું; ઠાંસીને ખાવું.

  • 3

    ડૂચો-દાટો દેવો.

મૂળ

જુઓ ડૂચો