ડંડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડંડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ડેંડું કરવું.

ડેંડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડેંડવું

નપુંસક લિંગ

  • 1

    પાણીનો નાનો સાપ.

મૂળ

सं. डुंडुम? સર૰ हिं. डेड़डा

ડેંડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડેંડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ડેંડું દેડકાનો અવાજ.