ગુજરાતી

માં ડૂંડોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડૂંડો1ડંડો2

ડૂંડો1

પુંલિંગ

 • 1

  નમૂનો; ફરમો.

 • 2

  મોટી દૂંટી.

 • 3

  ડૂંટા જેવો ઊપસી આવેલો ભાગ.

 • 4

  મોટું ડૂંડું.

મૂળ

સર૰ म.

ગુજરાતી

માં ડૂંડોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડૂંડો1ડંડો2

ડંડો2

પુંલિંગ

 • 1

  રસ્તો; મહોલ્લો; શેરી.

મૂળ

+दे. डंडय