ડફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડફ

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    એક વાદ્ય.

મૂળ

फां. दफ

અવ્યય

  • 1

    ઝટ (ઉદા૰ ડફ દઇને, ડફ લઇને).